૯મી જુલાઇ, ૨૦૦૮
Akhil: slogan corrected દિમાગની તાકાત છે, દિલની મુલાકાત છે; પ્રત્યેક ગુજરાતી હૈયાની, કરવી અહી વાત છે.
Jaywant: googd sroory i maen ot sya oh....i ma gtteing splleing miskate lol
Akhil: તમારી આંગળીઓ તમારા કહ્યામાં હોય એવુ લાગતુ નથી
Jaywant: relexing after completing issue yesterday
Akhil: હોમપેજ પરની રેચોર્ડેડ વીડીઓ જોવી ગમછે રેકોર્ડેડ ગમશે વિચારમણકા.... ૩ થી ૫ મીનીટના સુભાષભાઇ લાઇન પર છે
Jaywant: ha
Akhil: દુનિયાનો સમય બતાડતુ ઘડીયાળ પણ હવે મારી સાઇટ પર છે ટાઇમ ઝોન કેલેન્ડરની નીચે
Jaywant: સસર સોરી સરસ
Akhil: આજે તો ખરેખર ....તમારી આંગળીઓ તમારા કહ્યામાં હોય એવુ લાગતુ નથી ........................ રજા ભોગવો.
Jaywant Pandya: હમણાં પાછો આવ્યો
Jaywant: અરે ભાઈ મજાક છે કામ પત્યું છે એટલે
Jaywant Pandya: પાછો !
Akhil: બોલો બીજા કોઇ ખાસ સમાચાર હોય તો
Jaywant: ના
Akhil: બાકી હવે રોજ ત્રન વિચારમણકા મૂકવા નો પ્લાન છખે છે
Jaywant: સરસ હવે મારી આંગળીઓ માર કહ્યામાં છે ને?
Akhil: હા ભાઇ હા ...... નશો ઉતરે એટલે .... બધુ બરાબર થઇ જાય..
Jaywant: હું નશો ક્યારેય નથી કરતો
Akhil: લખવાનો નશો .... તમારી આંગળીઓને હોય તો તમારાથી શુ થાય ?
Jaywant: હા
Akhil: મારી વેબસાઇટ પર લાઇવ વીડીયો ... દિવસમા ત્રણ વખત... સવારે ૧૦ બપોરે ૩ રાત્રે ૮ ભારતીય સમય પ્રમાણે ચાલો ત્યારે હાલ પૂરતુ આવજો.