Kantilal: અહીં સ્ક્વેરમાં સ્વાગત લખવું પડે છે
Akhil: એ તો ખરુ..બોલો બીજા શુ ખબર છે ?
અહી સાંજ પડી ગઇ
૬ વાગ્યા
સોમવાર પૂરો
જૂન મહિનો પૂરો
કાલે બેસતો મહિનો
પિયુષભાઇ લાઇન પર છે
મારી લખવાની ઝડપ વધી રહી છે
Kantilal: કહેવું પડે તમે તો ક્ષપ્રેસ ચલાવો છો
Akhil: એક અંગ્રેજી ડોક્યુમેન્ટનો ગુજરાતી ાનુવાટ કરવાનો છે. અનુવાદ બસ .. મુરબ્બી તમારા આશિર્વાદ છે
Kantilal: શીખંડ પુરી હજમ કરવાના છે
Akhil: તન્ના સાહેબ વાળી લીંક જોઇ
Kantilal: બપોરે શોપીંગ કરી ગાર્ડનમાં લોન કાપવાની છે એ કેવી રીતે થાય ત્યાં એવી સગવડ હશે
Akhil: અહી તો રસ અને પૂરી અને ઢોકળા
Kantilal: તમે મોટરમાં બેસીને ગામ જોતા હોય એવું
Akhil: હા
Kantilal: અરે વાહ!
Akhil: ટેકનોલોગ્ ની કરામત
ટેકનોલોગ્
જી
ટેકનોલોજી
Kantilal: ખરીવાત તમે તો એક્ષપર્ટ છો ભારે ખોરાકની પેટ ચાડી ખાય છે
Akhil: એટલે ?
Kantilal: કોઈના ધ્યાનમાં આવે છે સાઈઝ મોટી થાય છે
Akhil: હા હોં. વાત સાચી
Kantilal: આ બધું મારે વિગતે સમજાવવું પડે!
Akhil: કેમ ?
Kantilal: જવા દો
Akhil: ઓકે બોલો બીજા હિચિનના શુ સમાચાર છે ?
Kantilal: હવે મારે રેડિયો પ્રોગ્રામ કેવી રીતે સીડી પર ઉતારી શકાય એ જાણવું છે
Akhil: આતો પ્યોર ટેકનોલોજીનો વિષય છે.
Kantilal: તે સમજાવોને
Akhil: તમારુ પીસી કેવુ છે..
Kantilal: સારું છે
Akhil: તેમા કયા કયા હાર્ડવેર છે તે જાણ્યા બાદ કહી શકાય
Kantilal: મારૂં બધું કહ્યું કરે છે હાર્ડવેર નવા ઉતારવાના
Akhil: સાઉન્ડ કેપચર અને લાઇન ઇન જેક છે ? સોફટવેર ની વાત નથી
Kantilal: આ ભાષા મને ન સમજાય
Akhil: તો એ તો તમારે સમજવુ જ પડે તો જ આગળ વધાય
Kantilal: સોફ્ટવેરનું નામ
Akhil: આમા સોફટવેરનુ કોઇ કામ નથી હાર્ડવેર જોઇએ પીસીને મધર બોર્ડ પર સાઉન્ડ કાર્ડ લગાડવુ પડે તેમા સાુન્ડ કેપચર ફેસીલીટી હોવી જોઇએ
Kantilal: એ મારે કમ્પયુટરના ઓનરની પાસે જાણવું પડશે
Akhil: બરાબર
Kantilal: mp3-wma-recorder
Akhil: બરાબર
Kantilal: આ પ્રોગ્રામ મેં ડાઉનલોડ કર્યો છે
Advanced MP3 WMA Recorder
Akhil: એના ઇનપૂટમા તમે જે રેડીયપો રેકોર્ડ કરવા માગો છો તે કનેક્ટ કરવાનો
Kantilal: હું એમાંથી જોઈને પછી તમને વાત કરીશ
Akhil: જરૂર નિસંકોચ
Kantilal: સમજાશે તે પ્રમાણે
Akhil: જવાબ માને સમજાશે તે પ્રમાણે ..મને
Kantilal: પછી મળીશું
Akhil: ઓકે, અત્યારે આવજો
Kantilal: અત્યારે ખોલું છું એટલે વાત ન થશે