14.07.2008
Niraj Shah - UK: In the office
Akhil: just to say hi ... આ તો બસ ... નમસ્તે કરી લીધા ... ફુરસદે કદીક વાત કરવાનો મોકો આપજો.
Niraj: helllo akhil bhaikem chho? sorry i was not on my desk
Akhil: તમારા નામની બાજુમા હતુ કે તમે વ્યસ્ત છો..
Niraj: ha office ma chhu so pan kaho its lunch time now
Akhil: અને અમે ભારતમાં તમારાથી સાડા પાચ કલાક આગળ..
Niraj: atyare to 4:30 kalak j agal..
Akhil: બોલો તબિયત પાણી કેમ છે ?
Niraj: atyare ahi day light savings time chale chhe
Akhil: એ વાત ખરી
Niraj: bas saras chhe.. tame kaho
Akhil: મારો માર્ગદર્શનનો પ્રોજેક્ટ .. આજે લોકોમા વહેતો મૂક્યો
Niraj: oh saras..
Akhil: http://go.to/akhil
Niraj: gr8 work done
Akhil: હવે ... નાની શરૂઆત જાતે કરી..
Niraj: it will be gr8 sucess..tame ghanu kari lo chho
Akhil: જેમ જેમ આર્થિક સહયોગ મળતો જશે તેમ તેમ કામની મઝા પણ વધતી જશે
Niraj: chokkas
Akhil: અરે ભાઇ... ૫૧ થયા.. જાતને માટે ઘણુ જીવ્યો.... હવે ... બાળકો માટે
Niraj: to pan etlu karnara pan ochha chhe joke mari to haji sharuaat chhe just 25
Akhil: ઇશ્વરે મને બે આપ્યા... પણ ... હવે તો અન્યોના પણ જાણે મારા જ હોય એવુ લાગે છે..
Niraj: sachi vat
Akhil: તો તો મારાથી તને નિરજ કહી ને બોલાવાય
Niraj: ha chokkas niraj j kaho
Akhil: ગમ્યુ
Niraj: ahi rehata bahu samay nathi malto pan free thau tyare tamara prog jovu chhu they are encouraging
Akhil: પે પાલ દ્વારા પણ લોકો સહયોગ કરી શકે એવો પ્રયોગ કર્યો છે
Niraj: ha e kadach easiest way chhe readgujarati par pan em j chhe
saral pade
Akhil: મને અનુભવ નથી
Niraj: me pan bahu vaparyu nathi joke hamna eni jarur pan nathi
Akhil: મારી વરસની જરૂરિયાત .... જોઇ ?
Niraj: na nathi joyu
Akhil: ઓહ.. ઓકે મારે આ વેબપેજ અંગે તારો અભિપ્રાય જોઇતો હતો.
Niraj: kaya webpage mate?
Akhil: http://go.to/akhil
Niraj: tame link apo saru banavyu chhe.. video hu ghare j joi shakish
office ma nahi thay jaruriyat joi.. yogya chhe..
Akhil: પરદેશના લોકો શું વિચારશે ?
Niraj: joke hu pote haji pardesh no na kahevau..pan mane lage chhe ke visible project chhe.. ne support malshe
Akhil: તારા ધ્યાનમા એવી કોઇ સંસ્થા હોય કે જે ... આવા કાર્યમાં સાથ આપે..
Niraj: khare khar nathi
Akhil: ધ્યાનમા રાખજે
Niraj: pan i will let you know if come across chokkas
Akhil: સરસ, ૩ વરસ પછી ... આ પ્રોજેક્ટ સેલ્ફ સફીસીયન્ટ બની જશે
Niraj: yes i read it
Akhil: પણ શરુઆતમા .... કેર ટેકરની જરુર પડે
Niraj: ha
Akhil: મુંબઇથી આજે ૩ ડોલર આવ્યા !!! ટીપે ટીપે... સરોવર ભરાય ... વિશાખાબેન પટેલે મોકલ્યા. બહુ આનંદ થયો
Niraj: khub saras
Akhil: હવે તારી વાત કર ... તારા વિશે.. તારા કામ વિશે..
Niraj: i am working as IT support engineer here
Akhil: તારા કામમાં ખલેલ તો નથી પડતીને ?
Niraj: in london since 3 years na na atyare lunch chhe
Akhil: વાહ તો તો સરસ..
Niraj: mul amdavad thi
Akhil: બરગર અને પીઝાની વચ્ચે ... રોટલા ને શાક યાદ આવતા હશે જ...
Niraj: chokkasjoke hu jate banavi shaku chhu so problem nathi thato
Akhil: ઓકે..સરસ
Niraj: chalo akhilbhai hamana javu padshe..
Akhil: લંડનના કયા વિસ્તારમા રહે છે ?
Niraj: thodi var ma aavu lagbhag 30 min pacchu
Akhil: નો પ્રોબલેમ
Niraj: kingston, south west london
Akhil: હાલ પૂરતુ આવજે
Niraj: bye c u soon
Akhil: જરુર