Wednesday, July 9, 2008

કાંતિભાઇ પરમાર

જુલાઇ ૯, ૨૦૦૮


Kantilal: Wel come
Akhil: આભાર
Kantilal: શરૂઆત થઈ ગઈ
Akhil: શેની ?
Kantilal: નવા દિવસની નવા પ્રોગ્રામની
Akhil: હા સવાર ...બપોર ... સાંજ ... રોજના ત્રણ વિચારમણકા મૂકવા મારો વેબકેમ કદાચ બદલવો પડે એવુ લાગે છે
Kantilal: એક ભાઈએ તેના મિત્ર નવિનભાઈને ફોન કર્યો. ફોન પર તેમના પત્નિ હતા તેમને પૂછ્યું નવિનમાં શું છે તો પત્નિએ જવાબ આપ્યો નવિનમાં કાંઈ નથી
Akhil: ........ તમે આજે બહુ ખતરનાક મૂડમા લાગો છો...
Kantilal: આદત સે મજબૂર હું
Akhil: મારે આવો એક કેમેરા લોવો છે.... ક્લિક કરો ..
http://www.wiziq.com/public/session_details.aspx?detail=17903_Introduction-to-Lean-Thinking_teacher_Vikrama_Dhiman
Kantilal: મારો સ્વભાવ છે
Akhil: સોરી
http://cgi.ebay.com/NEW-12MP-DIGITAL-CAMERA-VIDEO-CAMCORDER-TV-OUT-WEBCAM_W0QQitemZ270253487506QQihZ017QQcategoryZ43459QQssPageNameZWDVWQQrdZ1QQcmdZViewItem આને ક્લિક કરો
Kantilal: સારો દેખાય છે ભાવ પણ વ્યાજબી છે
Akhil: અખિલ ટીવીનુ કેટલોગ બનાવી રહ્યો છુ
Kantilal: ચાલુ રાખો અમારા જેવા નવરાનો ખોરાક
Akhil: ડોનેશન સ્વીકારવામા આવે છે..
Kantilal: સફળતા માટે પ્રાર્થના
Akhil: (મજાક)
Kantilal: એક નાચવાવાળીએ ગામમાં પ્રોગ્રામ કર્યો તો બધા વાહ વાહ કરીને ચાલતી પકડે
Akhil: વીશ્વનો સમય બતાવતુ ઘડીયાળ મૂક્યુ પછી ?
Kantilal: એક દિવસ નાચવાવાળીએ બધાને જમવાનું આમંત્રણ આપ્યું આખું ગામ જમવા આવ્યું
Akhil: પછી ?
Kantilal: બધા જમવા બેઠા અને નાચવાવાળી એ બધાની પ્લેટમાં પીરસવા માંડ્યું વાહ વાહ વાહ વાહ અને લોકો વિચારમાં પડી ગયા કે આ નાચવાવાળી આપણી મશ્કરી કરે છે
Akhil: પછી ?
Kantilal: નાચવાવાળી કહે મશ્કરી નથી કરતી આ તો તમારા તરફથી મને જે મળ્યું એ પીરસું છું
Akhil: જૈસે કો તૈસા !!!
Kantilal: લોકો સમજી ગયા કે વાહ વાહ થી કામ ન ચાલે મારા જેવા ફક્ત વાહ વાહ કરે છે
Akhil: લોકો સમજદાર હતા....કયા જમાનામા ?? મા તો ૨૧મી સદી છે.... ભાઇ
Kantilal: હજી અહીં પણ એ જ ચાલે છે આરતીમાં પૈસો મૂકીને પરચુરણ લેવા વાળા પણ હોય છે
Akhil: સાચી વાત
Kantilal: જવા દો કંઈક કામ કરો
Akhil: અહી ચા નો સમય..
Kantilal: મારે નાસ્તો થઈ ગયો એટલે નિરાંતે વાત કરૂં છું
Akhil: તમે વિશ્વનુ ઘડીયાળ જોયુ કે નહી ?
Kantilal: બતાવો તો જોઉં ને
Akhil: મારી સાઇટ ખોલો
Kantilal: આવે છે ખરૂં સાતે વસ્તી ગણતરી પણ
Akhil: છેક નીચે કેલેન્ડર પસ જાઓ
Kantilal: દર સેકંડે વધારો
Akhil: અને કેલેન્ડરનો સ્ક્ર્ોલ બાર નીચે ખસેદો ભારતના સમય મુજબ વિશ્વમા અન્ય જગ્યાએ કેટલા વાગ્યા હશે તે ખબર પડે
Kantilal: ઘણું સરસ 12.36 અહીંનો સમય 17.06 તમારો સમય રોજ કંઈ નવું પીરસતા રહો
Akhil: મારા માટે ઘણુ જરુરી હતુ નવા વીડીયો જોઇ લેજો પાચ વીડીયો નવા મૂકયા છે
Kantilal: ચીપ વાળો હોય તે સારૂં ટેપના બદલે
Akhil: હા..
Kantilal: આ ઘડિયાળ મારે ડેસ્ક પર કેવી રીતે મુકવું મારા બે કેમેરામાં ટેપ જામ થઈ ગઈ છે
Akhil: તે તો રીપેરીંગ કરાવો તો
Kantilal: રીપેરીંગ કરતા નવા અહીં સસ્તા મળે
Akhil: એ ખરુ ઘડીયાળ માટે .... http://www.clocklink.com/
Kantilal: તમારા ઘડિયાળની વાત કરો
Akhil: એની જ લીંક છે જે પસંદ પડે તે દાઉનલોડ કરી લો
Kantilal: આવજો કહેવા વગર જતા રહ્યા
Akhil: ના મને એમ કે તમે ડાઉનલોડ કરો છો હવે ચા પીવા જાઉ છુ આવજો
Kantilal: ઘડિયાળ આવી ગયું